જૂની કારોમાંથી બનાવી કાઢી પોતાની ફેવરીટ લેમ્બોર્ગિની

એક કાર પ્રેમી યુવાન ડ્રીટોન સેલ્માનીએ એક કારને લેમ્બોર્ગિની જેવો લૂક આપ્યો છે. ડ્રીટોન કાર ગેરેજનો માલિક છે, તેને કાર મોડીફાય કરવાનો ખૂબ શોખ છે માટે તેણે તેની ફેવરિટ લેમ્બોર્ગિનીને મિત્સુબિશી એક્લીપ્સની બોડી અને મિત્સુબિશી એક્લીપ્સનાં એન્જિનનો ઉપયોગ કરી બનાવી દીધી, કાર ખરીદવા જેટલા પૈસા ન હોવાને કારણે તેણે જાતે તે કાર બનાવવાનો નિર્ણય લીધો અને જુદી-જુદી ગાડીના ભાગોનો ઉપયોગ કરી આ ગાડી વર્ષમાં બનાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.