Maruti Suzukiએ કર્યો કાર કિંમતમાં વધારો, જાણો નવી કિંમત

PC: marutisuzuki.com

દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની Maruti Suzukiએ કારની કિંમતોમાં ધરખમ વધારો કર્યો છે. કારની કિંમતોમાં બજેટ પહેલા પર વધારો કરવામાં આવ્યો હતો. ઘણા નવા વર્ષમાં કાર લેવાની પ્લાનિંગ કરી રહ્યા હતા, પરંતુ હવે તેમને તેના માટે વધુ કિંમત ચૂકવવી પડશે. Maruti Suzukiએ પોતાના કારની કિંમતમાં 13 હજાર રૂપિયા સુધીનો વધારો કર્યો છે. જ્યારે બીજી બાજુ હોન્ડા અને ટાટા મોટર્સે પણ પોતાની કારની કિંમતમાં વધારો કર્યો છે. Maruti Suzukiએ પોતાની નવી કિંમતોને તત્કાલ પ્રભાવથી લાગુ કરી દીધી છે.

તો જોઈએ કંઈ કાર પર કેટલો વધારો કરવામાં આવ્યો...

Maruti Suzuki Alto 800 (દિલ્હી એક્સ-શોરૂમ કિંમત)

નવી કિંમતઃ 2.51 લાખ રૂપિયા

જૂની કિંમતઃ 2.46 લાખ રૂપિયા

વધારોઃ 5000 રૂપિયા

 

Maruti Suzuki Alto K10 (દિલ્હી એક્સ-શોરૂમ કિંમત)

નવી કિંમતઃ 3.30 લાખ રૂપિયા

જૂની કિંમતઃ 3.26 લાખ રૂપિયા

વધારોઃ 4000 રૂપિયા

 

Maruti Suzuki Celerio (દિલ્હી એક્સ-શોરૂમ કિંમત)

નવી કિંમતઃ 4.10 લાખ રૂપિયા

જૂની કિંમતઃ 4.15 લાખ રૂપિયા

વધારોઃ 5000 રૂપિયા

 

Maruti Suzuki Ignis (દિલ્હી એક્સ-શોરૂમ કિંમત)

નવી કિંમતઃ 4.66 લાખ રૂપિયા

જૂની કિંમતઃ 4.56 લાખ રૂપિયા

વધારોઃ 10000 રૂપિયા

 

Maruti Suzuki Baleno (દિલ્હી એક્સ-શોરૂમ કિંમત)

નવી કિંમતઃ 5.35 લાખ રૂપિયા

જૂની કિંમતઃ 5.26 લાખ રૂપિયા

વધારોઃ 9000 રૂપિયા

 

Maruti Suzuki Dzire (દિલ્હી એક્સ-શોરૂમ કિંમત)

નવી કિંમતઃ 5.56 લાખ રૂપિયા

જૂની કિંમતઃ 5.43 લાખ રૂપિયા

વધારોઃ 13000 રૂપિયા

 

Maruti Suzuki Vitara Brezza (દિલ્હી એક્સ-શોરૂમ કિંમત)

નવી કિંમતઃ 7.28 લાખ રૂપિયા

જૂની કિંમતઃ 7.26 લાખ રૂપિયા

વધારોઃ 2000 રૂપિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp