Renault Duster પર મળી રહ્યું છે 2.17 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

PC: Renault India

જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ અને Duster તમને પસંદ હોય તો આ સમય તમારા માટે યોગ્ય છે. Renault તેમની કાર Duster પર 2.17 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જોકે આ ઓફરનો ફાયદો ઉઠાવવા તમારે ગેંગ ઓફ ડસ્ટરના મેમ્બર થવું જરૂરી છે અને માત્ર બેસ ડીઝલ અથવા AWD એડવેન્ચર વેરિયન્ટ પર જ આ ડિસ્કાઉન્ટનો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત માત્ર 34 મોડલ પર જ ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.