ટૂંક સમયમાં લોન્ચ થશે Skoda Rapidનું Monte Carlo એડિશન

PC: cardekho.com

બ્લેક-રેડ કોમ્બીનેશન ધરાવતી Skoda Rapidની સ્પેશિયલ એડિશન Monte Carlo ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. આ કારમાં 1.5 લિટરનું ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યું છે, જે 110 bhp પાવર અને 250 Nm ટોર્ક જનરેટ કરે છે. તેનું 1.6 લિટરનું MPI એન્જિન 103 bhp પાવર અને 153 Nm ટોર્ક જનરેટ કરે છે. કારમાં ઓલ-બ્લેક ઈન્ટિરીયર, કાર્બન ફાઈબર ટ્રીમ, મલ્ટી ફંક્શન સ્ટીયરીંગ વ્હીલ પણ આપ્યું હોવાની જાણકારી મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.