જલદી લોન્ચ થઈ શકે છે આ ઢાંસૂ સ્કૂટર

PC: ssrmotorsports.com

ઈટાલિયન મોટરસાઈકલ મેકર Benelli ભારતના સ્કૂટર માર્કેટમાં પણ પ્રવેશવાની તૈયારી કરી રહી હોય એવું લાગી રહ્યું છે. તે ભારતમાં પ્રીમિયમ સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી રહી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કંપનીનું Zafferano 250 સ્કૂટરની ટેસ્ટિંગ પુણેની આસપાસ થઈ રહી હતી. આ સ્કૂટરનું વજન 155 kg છે અને તેના ફ્યૂઅલ ટેંકની ક્ષમતા 12 લિટરની છે. તેમાં 249.7 ccનું એન્જિન આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.