TVSએ લોન્ચ કર્યું કૂલ સ્કૂટર, જાણો કિંમત

PC: intoday.in

TVSએ Jupiterનું નવું 'Classic Edition' લોન્ચ કર્યું છે. તેમાં 110 ccનું એન્જિન આપવામાં આવ્યું છે. કંપની દ્વારા આ સ્કૂટરની કિંમત ₹55,266 નક્કી કરવામાં આવી છે. આ સ્કૂટરમાં રાઉન્ડ શેપ્ડ ક્રોમ, વિન્ડશીલ્ડ, મિરર, ડ્યુઅલ ટોન સીટ, સિલ્વર ઓક અને USB ચાર્જર પોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ સ્કૂટર 62 kmplની એવરેજ આપતું હોવાનો દાવો કંપનીએ કર્યો છે. આ ઉપરાંત TVS નવા ઈલેક્ટ્રિક સ્કૂટર પર પણ કામ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.