Volkswagenએ લોન્ચ કરી Passat કાર, કિંમત ₹29.99 લાખ

PC: volkswagen.co.in

જર્મન કાર કંપની Volkswagenએ પોતાની નવી કાર ભારતમાં લોન્ચ કરી દીધી છે. Volkswagenએ 29.99 લાખ રૂપિયાની કિંમતે તેની Passat કાર લોન્ચ કરી હતી. આ કારના  'Comfortline' અને 'Highline' બે વેરિયન્ટ હાલમાં ઉપલબ્ધ છે, જેમાં 2.0 લીટરનું ડીઝલ એન્જિન છે. રિપોર્ટ્સ મુજબ 9 એરબેગ્સ વાળી આ સેગ્મેન્ટની પહેલી કાર છે. આ કારનું પેટ્રોલ વર્ઝન આવતા વર્ષે આવે તેવી સંભાવના છે. Passat Highlineની કિંમત 32.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.