આ છે વિશ્વની સૌથી મોંઘી 5 બાઈક

PC: wikimedia.org

ભારતમાં બાઈક્સનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે. સ્ટાઈલિશ સ્પોર્ટ્સ બાઈકનું ચલણ ખૂબ વધી ગયું છે અને ઓટોમોબાઈલ કંપનીઓ પણ ગ્રાહકની પસંદગીને માન આપી નવી બાઈક્સ લોન્ચ કરતી રહે છે. પરંતુ આ પ્રીમિયમ સ્પોર્ટ્સ બાઈકની કિંમત ઘણી વધારે હોય છે, તેને કોઈ સામાન્ય વ્યક્તિ લઈ શકે એવી ક્ષમતા ધરાવતો નથી. આમ, અહીં વિશ્વની સૌથી મોંઘી 5 બાઈકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો શું તમે આ બાઈક ખરીદવા તૈયાર છો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.