ગોપીચંદ બાદ કોઈ ભારતીય નથી જીતી શક્યો ઓલ ઈંગ્લેન્ડ ઓપન

PC: newindianexpress.com

વર્ષ 2001મા ઓલ ઈંગ્લેન્ડ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ જીતનારા પૂર્વ શટલર પૂલેલા ગોપીચંદ બાદ આજ સુધી કોઈપણ ભારતીય ખિતાબ નથી જીતી શક્યો. પદ્મશ્રી, પદ્મભૂષણ અને અર્જૂન પુરસ્કારથી સન્માનિત થઈ ચૂકેલા ગોપીચંદ ગુરુવારના રોજ પોતાનો 44મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેમણે 1998 કોમનવેલ્થ ગેમ્સમાં મેન્સ ટીમમાં સિલ્વર મેડલ અને મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ ભારતને અપાવ્યું હતું. ગોપીચંદે આ સિવાય રિયો ઓલિમ્પિક્સ 2016થી નેશનલ બેડમિન્ટન કોચ પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.