#KoreaOpenSuperSeries: સિંધુની સેમિફાઇનલમાં એન્ટ્રી

PC: twitter.com/BAI_Media

ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પી.વી.સિંધુ કોરિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી લીધી છે. સિંધુએ વુમન્સ સિંગલ કેટેગરીમાં જાપાનની મિનાત્સુ મિતાનીને 21-19, 21-21, 21-10થી હરાવી દીધી હતી અને સેમિફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી. સિંધુએ વુમન્સ સિંગલ કેટેગરીના પહેલા રાઉન્ડમાં 17મી ક્રમાંકિત ચેઉંગ નગાન યીને 21-13, 21-8થી હરાવી દીધી હતી અને ક્વાર્ટરફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.