બીજા વર્ષે પણ સિંધુ હોંગકોંગ ઓપનની ફાઈનલમાં હારી, સિલ્વરથી સંતોષ માનવો પડ્યો

PC: twitter.com/Sportskeeda

વિશ્વની ત્રીજા નંબરની ભારતીય બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધુ હોંગકોંગ ઓપન સુપર સીરિઝની ફાઈનલમાં ફરીથી ચીની તાઈપેની ખેલાડી અને વર્લ્ડ નં-1 તાઈ જુ યિંગની સામે મેચ હારીને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.આજે રમાયેલી ફાઈનલમાં સિંધુને હરાવી સતત બીજા વર્ષે પણ તાઈ જુ યિંગ વિજેતા બની હતી. તેણે સિંધુને 21-18, 21-18 સીધા સેટમાં હરાવી દીધી હતી. જ્યારે ગયા વર્ષે પણ તાઈ જુ યિંગે સિંધુને 21-15, 21-17ના સીધા સેટમાં હરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.