પી.વી. સિંધુની કોરિયન સુપર સીરિઝની ક્વાર્ટરફાઇનલમાં એન્ટ્રી

PC: india.com

ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પી.વી.સિંધુ અને પુરુષ ખેલાડી પારુપલ્લી કશ્યપે પોતપોતાના મુકાબલામાં જીત હાંસલ કરીને કોરિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં એન્ટ્રી કરી લીધી છે. સિંધુએ વુમન્સ સિંગલ કેટેગરીમાં 17મી ક્રમાંકિત ચેઉંગ નગાન યીને 21-13, 21-8થી હરાવી દીધી હતી અને ક્વાર્ટરફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી. બીજી બાજુ કશ્યપે ચીની તાઇપેના સુ જેન હાઓને 21-13, 21-16થી હરાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.