પોતાની બાયોપિકમાં નાની ભૂમિકા ભજવશે સિંધુ

PC: jilgul.com

ઓલિમ્પિક સિલ્વર મેડલ જીતનારી બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુના જીવન પર અભિનેતા સોનૂ સૂદ બાયોપિક બનાવવા જઈ રહ્યા છે. તેમણે આ ફિલ્મમાં પીવી સિંધુની સ્પેશિયલ ભૂમિકા હોવાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્મનો ભાગ જરૂર બનશે. જોકે આ ફિલ્મમાં પીવી સિંધુનું પાત્ર ભજવવા કોઈ અભિનેત્રીની પસંદગી થઈ નથી. આ ફિલ્મની પટકથા લખાવાનું કામ અંતિમ ચરણમાં છે ત્યારબાદ તેઓ ફિલ્મ માટે મુખ્ય અભિનેત્રીની શોધ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.