‘3 ઈડિયટ્સ’ માટે મેં હિરાની સાથે બાથરૂમમાં મીટિંગ કરી હતીઃ આમીર

PC: ekantipur.com

2009મા રીલિઝ થયેલી બ્લોકબ્લસ્ટર ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ વિશે બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ ગણાતા આમીર ખાને રસપ્રદ વાતો જણાવી હતી. આમીરે કહ્યું હતું કે, ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ને લઈને દિગ્દર્શક રાજકુમાર હિરાની સાથે એક બાથરૂમમાં મીટિંગ કરી હતી, ત્યારે હું ‘ધોબી ઘાટ’ના શૂટિંગ લોકેશન પર હતો. ત્યાં ઘર એટલું નાનું હતું કે, મારે બાથરૂમમાં હિરાની સાથે મીટિંગ કરવી પડી હતી, કારણ કે અમારી પાસે તે એક જ એવી જગ્યા હતી, જ્યાં લોકો નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.