‘લખનૌ સેન્ટ્રલ’નું નવું ગીત 'તીન કબૂતર' થયું રીલિઝ

15 સપ્ટેમ્બરના રોજ રીલિઝ થતી ફરહાન અખ્તરની નવી ફિલ્મ 'લખનૌ સેન્ટ્રલ'નું નવું ગીત 'તીન કબૂતર' આજે રીલિઝ થયું છે. જેમાં 5 કેદીઓને જેલના જેલર રોનિત રોય સામે ગીત ગાતા બતાવવામાં આવ્યા છે. તેની સ્ટોરી જેલના કેદીઓ વડે તૈયાર કરવામાં આવતા બેન્ડની આજુબાજુ ફરે છે. આ ગીત મોહિત ચૌહાન અને દિવ્યા કુમાર દ્વારા ગાવામાં આવ્યું છે. તેનું સંગીત અર્જુના હરજાઈ દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે અને બોલ કુમારે લખ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.