VIDEO: ટેક્સાઇલમાં ક્રાંતિ, એક મશીન અને ત્રણ જાતના કાપડ

સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા ઉધોગ 2018 એકજીબિશનમાં મુકવામાં આવેલ આર્ટ 1050 મશિન ભારતની આલીધરા કંપનીના 7 જેટલા એન્જીન્યર દ્વારા બનાવામાં આવ્યું છે. નવી ટેકનોલોજીથી બનાવવામાં આવેલું આ મશીન ટેક્સટાઈલ જગતમાં નવી ક્રાંતિ લાવવામાં સારો એવો ભાગ ભજવશે. ત્યારે જુઓ આર્ટ 1050 મશીનની ખાસીયતો આ વીડિયો રિપોર્ટમાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.