Mercedesએ GLC સેલિબ્રેશન એડિશન કર્યું લોન્ચ

PC: ndtv.com

Mercedes-Benzએ GLCનું સેલિબ્રેશન એડિશન લોન્ચ કર્યું છે. GLC 220d સેલિબ્રેશન એડિશનની કિંમત કંપની દ્વારા ₹50.86 લાખ તથા GLC 300ના સેલિબ્રેશન એડિશનની કિંમત ₹51.25 લાખ નક્કી કરવામાં આવી છે. આ કારની ડિઝાઈન અને ફિચર્સમાં કેટલાંક અગત્યના બદલાવ કરવામાં આવ્યા છે. તેમાં સ્પોર્ટી પેડલ્સને સ્ટેનલેસ સ્ટીલ લૂક અપાયો છે તથા બહારના અરીસા પર ગ્લોસી બ્લેક ફિનિશિંગ અને ફ્રંટ એર ઈન્ટેક સેક્શન આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.