ભાજપના 23 વર્ષના રાજમાં સિંચાઇ વિસ્તાર માત્ર 2000 હેક્ટર વધ્યો

PC: wsj.com

ગુજરાતમાં જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી સિંચાઈમાં કોઈ વધારો થયો નથી. જે બતાવે છે કે, સરકાર કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આવક વધારવામાં કોઈ રસ ધરાવતી નથી. તેથી ખેડૂતો બરબાદ થયા છે. જ્યારથી નર્મદા યોજનાની નહેરોમાં પાણી આવવા લાગ્યું ત્યારે 2001થી પણ સિંચાઈ વિસ્તારમાં કોઈ વધારો થયો નથી. નવી સિંચાઈ યોજના પણ બની નથી. નર્મદા અને જળ સંપતિ વિધાગ દ્વારા આ આંકડા જાહેર થયા છે. તેમા છેલ્લાં 10 વર્ષના જો આંકડા જ બહાર પડાયા નથી. 

સિઝનવાર, વર્ષવાર, થયેલ સિંચાઇની વિગત (હેકટરમાં)

વર્ષ    -           ખરીફ -                રવી  -           ઉનાળુ    -       બારમાસી       કુલ  (હેકટરમાં)

૧૯૯૪-૯૫      ૨૦૦૫૯૨       - ૩૯૪૯૦૭     - ૧૬૪૭૭૨     - ૩૨૪૮૨૧      - ૧૦૮૫૦૯૨

૧૯૯૫-૯૬      ૨૪૭૭૨૪ -     ૨૪૯૬૮૮       - ૧૦૫૫૬૯     - ૩૪૬૨૬૨      - ૯૪૯૨૪૩

૧૯૯૬-૯૭      ૨૯૫૩૫૬       - ૩૩૭૯૫૭     - ૧૩૪૦૦૬         - ૩૧૬૨૧૦          - ૧૦૮૩૫૨૯

૧૯૯૭-૯૮      ૨૪૨૮૮૯        - ૩૫૫૪૨૪     - ૧૩૬૩૯૬      - ૩૧૦૬૯૬      - ૧૦૪૫૪૦5

૧૯૯૮-૯૯      ૨૩૦૩૪૪        - ૩૭૨૪૪૯     - ૧૪૦૫૫૪    - ૩૨૯૮૭૧      - ૧૦૭૩૨૧૮

૧૯૯૯-૨૦૦૦   ૨૨૧૦૯૬        - ૧૨૫૦૮૨      - ૬૫૩૮૩       - ૩૩૮૧૯૫      - ૭૪૯૭૫૬

૨૦૦૦-૦૧      ૧૦૧૧૪૭       - ૪૮૬૩૦       - ૨૮૧૦૧       - ૩૦૨૭૬૬     - ૪૮૦૬૪૪

૨૦૦૧-૦૨       ૧૬૯૩૪૬        - ૧૪૫૦૦૧     - ૩૧૧૭૭       - ૨૯૭૪૬૬     - ૬૪૨૯૯૦

૨૦૦૨-૦૩       ૧૭૨૪૮૪       - ૧૯૨૬૧૮      - ૬૯૨૨૫       - ૨૬૬૧૬૧      - ૭૦૦૪૮૮

૨૦૦૩-૦૪      ૧૭૮૨૭૭       - ૩૮૨૧૧૫      - ૧૧૪૫૦૧     - ૧૯૬૦૦૮     - ૮૭૦૯૦૧

૨૦૦૪-૦૫     ૨૩૫૩૬૪        - ૩૦૨૧૩૩       - ૭૪૮૦૮      - ૨૨૯૮૫૯     - ૮૪૨૧૬૪

૨૦૦૫-૦૬      ૧૯૪૮૨૯        - ૩૫૪૯૮૮     - ૧૦૯૪૮૭     - ૨૫૫૦૯૯     - ૯૧૪૪૦૩

૨૦૦૬-૦૭      ૨૮૦૫૪૮       - ૪૭૪૬૬૦    - ૨૨૬૫૭૨     - ૧૦૫૩૩૭     - ૧૦૮૭૧૧૭

૨૦૦૭-૦૮      ૨૫૬૫૩૦       - ૪૭૨૧૬૫     - ૧૯૨૭૩૭     - ૧૫૬૫૩૨     - ૧૦૭૭૯૬૪

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp