કોહલી-અનુષ્કા લગ્નના બંધનમાં બંધાયા, જુઓ ફોટોગ્રાફ્સ

PC: twitter.com/AnushkaSharma

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર કેપ્ટન વિરાટ કોહલી અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્મા લગ્નના બંધનમાં બંધાય ગયા છે. ફિલ્મફેર મેગેઝિન મુજબ આજે ઈટાલીના મિલાન શહેરમાં બંનેએ લગ્ન કરી લીધા છે. આજે રાતે 8 કલાકે કદાચ બંનેના લગ્નની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી શકે છે. લગ્ન સમારોહમાં બંનેના નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર હતા. ક્રિકેટની દુનિયાથી સચિન તેંદુલકર અને ફિલ્મી દુનિયાથી શાહરૂખ ખાન લગ્નમાં હાજર રહ્યો હતો, તેવું કહેવાય છે.

રિપોર્ટ મુજબ 26 ડિસેમ્બરના રોજ મુંબઈમાં રિસેપ્શન યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.