#INDvsSL3rdTEST: માત્ર 2 દિવસમાં શ્રીલંકાના સિંહ ઢેર, ભારત જીતથી 9 વિકેટ દૂર

PC: icc-cricket.com

હાર્દિક પંડ્યાની આક્રમક સેન્ચુરી બાદ ભારતના બોલર્સે શ્રીલંકાના બેટ્સમેનને પિચ પર લાંબો સમય ટકવા દીધા ન હતા. ભારતના 487 રનના જવાબમાં પ્રથમ દાવમાં શ્રીલંકા માત્ર 135 રનમાં સમેટાઈ ગઈ હતી. જેમાં કુલદીપ યાદવે 4 તથા અશ્વિન અને શમીએ 2-2 વિકેટ લીધી હતી. ભારતે બીજા દાવમાં શ્રીલંકાને ફોલો-ઓન માટે આમંત્રિત કર્યું હતું. ત્યારબાદ શ્રીલંકાની ફરી નબળી શરૂઆત થઈ હતી. બીજા દિવસના અંતમાં શ્રીલંકાનો સ્કોર 19/1 હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.