કોહલીએ પોતાના દિવ્યાંગ ફેનને આપી યાદગાર સરપ્રાઈઝ, જાણો શું

PC: ibnlive.in

ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આમ તો પોતાના ઉગ્ર સ્વભાવ માટે જાણીતા છે પરંતુ તે સાથે તે તેમના ફેનને ખુશ કરવા માટેની પણ કોઈ કસર છોડતો નથી. આજથી શરૂ થઈ રહેલી ટેસ્ટ મેચની પ્રેક્ટિસ દરમિયાન તેણે તેનું પ્રોટેક્શન તોડીને તેનો ફેન, જે એક વિકલાંગ બાળક હતો તેને મળવા માટે પહોંચી ગયો હતો. તેને મળીને તેણે બાળકની સાથે વાતચીત કરી હતી અને તેની સાથે ફોટા પડાવ્યા હતા. કહેવામાં આવે છે કે વિરાટ હંમેશાં બાળકોની સાથે બાળક થઈ જતો હોય છે.

 

Making fans happy ❤️🖤

A post shared by Indian Cricket Team 🔵 (@cricket.freak) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.