ફૂટબોલની રમતમાં પણ કિંગ છે ધોની , બન્યો મેન ઓફ ધ મેચ

PC: india.com

ગઈકાલે મુંબઈમાં યોજાયેલી ચેરિટી મેચમાં રણબીર કપૂર અને અભિષેક બચ્ચનની ટીમ પર ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વિકેટકીપર ધોનીની ટીમ ભારે પડી હતી. ફૂટબોલ ક્લાસિકો ફ્રેન્ડલી મેચમાં કોહલીની કપ્તાની હેઠળ ઓલ હાર્ટ ફૂટબોલ ક્લબની ટીમે અભિષેક બચ્ચનની કપ્તાનીવાળી ટીમ ઓલ સ્ટાર્સ ફૂટબોલ ક્લબને 7-3થી હરાવી દીધી હતી. ક્રિકેટના મેદાન પર ફિનિશરની ભૂમિકા ભજવનાર ધોનીએ મેચમાં 2 ગોલ ફટકાર્યા હતા અને તેને મેન ઓફ ધ મેચ પસંદ જાહેર કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.