યુવરાજ સિંહ પર લાગ્યો ઘરેલું હિંસાનો આરોપ

PC: independent.co.uk

‘બિગ બોસ’ની 10મી સિઝનની સ્પર્ધક અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર યુવરાજ સિંહની ભાભી આકાંક્ષા શર્માએ ફરીએકવાર યુવરાજ સિંહ અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. આકાંક્ષાએ કહ્યું હતું કે, યુવરાજ સિંહ, તેનો ભાઈ જોરાવર સિંહ અને તેની માતા શબનમ સિંહ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. આ પહેલા પણ આકાંક્ષા ઘણીવાર યુવરાજ સિંહ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવતી રહી છે. તેનું એમપણ કહેવું છે કે, યુવરાજ સિંહ ગાંજો ફૂંકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.