અડધો કલાકની ફિલ્મ બનાવો અને લાખો જીતો

PC: blind

દિવ્યાંગજન સશક્તિકરણ – 2017 પર દિવ્યાંગ પર 30 મીનીટની ફિલ્મ બનાવનાર લાખો રૂપિયા જીતી શકે એવી યોજના કેન્દ્ર સરકારે બનાવી છે. લઘુ ફિલ્મ સ્પર્ધામાં લઘુ વૃત્ત ચિત્ર અને ટીવી સ્પૉટમાં ક્રમશ 5,00,000 રૂપિયા અને 3,00,000 રૂપિયાનું પ્રથમ અને દ્વિતીય પુરસ્કાર છે જ્યારે લઘુ ફિલ્મ શ્રેણીમાં પ્રત્યેક યોજના માટે માત્ર એક 4,00,000 રૂપિયાનો પુરસ્કારછે.ઈચ્છુક વ્યક્તિ www.disabilityaffairs.gov.in and www.dff.gov.in. પરથી અધિકૃત એપ્લિકેશન ફોર્મ અન્ય નિયમોની સાથે ડાઉનલોડ કરી શકે છે. પુરસ્કાર સમારોહ નવી દિલ્હીના સિરીફોર્ટ ઑડિટોરિયમાં 21 સપ્ટેમ્બર, 2017ના રોજ આયોજિત થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp