ગુજ્જુભાઈ ફરી આવી રહ્યા છે ધમાલ મચાવવા, જુઓ ટ્રેલર

ગુજરાતી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રી હાલમાં ઘણી સારી રીતે ચાલી રહી છે. ગુજરાતી ફિલ્મો ગુજરાતી સિવાય બાકી લોકોમાં પણ પ્રિય બની રહી છે. ત્યારે ફરીથી એક વાર સૌને પેટ પકડીને હસાવવા માટે સૌના પ્રિય એવા ગુજ્જુભાઈ ફરીથી નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. તો ચાલો જોઈ લઈએ 'ગુજ્જુભાઈ- મોસ્ટ વોન્ટેડ' ફિલ્મનું ટીઝર.

ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, જીમીત ત્રિવેદી, તેજલ વ્યાસ, પુર્વી વ્યાસ, જયેશ મોરે, વ્યોમા નાંદી, સુનીલ વિશ્રાની, અનુલ માંગે, આલોક ગાગડેકર સહિતના કલાકારો જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp