WATCH TEASER: ટપ્પુએ કહ્યું 'પપ્પા તમને નહીં સમજાય'

'તારક મેહતા કા ઉલટા ચશ્મા'માં ટપ્પુનું પાત્ર ભજવી ચૂકેલા ભવ્ય ગાંધી હવે ગુજરાતી ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યો છે. 'પપ્પા તમને નહીં સમજાય' નામની ફિલ્મમાં કેતકી દવે, જ્હોની લીવર અને મનોજ જોષી જેવા ખ્યાતનામ કલાકારો પણ કામ કરી રહ્યા છે. આ અર્બન ગુજરાતી ફિલ્મ પિતા અને પુત્ર વચ્ચેના જનરેશન ગેપને રમૂજી બનાવી તે વિશે તમને સમજ આપવા 25 ઓગસ્ટે સિનેમાઘરમાં રીલિઝ થશે, જે ધર્મેશ મહેતાએ ડિરેક્ટ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.