ગુજરાતના વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે દીપિકાના પિતાનો પત્ર

PC: gqindia.com

ગુજરાત એજ્યુકેશન બોર્ડમાં અભ્યાસ કરી રહેલા 12 કોમર્સના વિદ્યાર્થીઓ પ્રકાશ પાદુકોણે તેમની પુત્રી દીપિકા પાદુકોણ અને અનીષા પાદુકોણ માટે લખેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છે. બોર્ડ દ્વારા કોમર્સના પુસ્તકમાં ચોથા યુનિટમાં ફેમિલી બોન્ડિંગ અને હ્યુમન વેલ્યુની સમજ વિકસાવવા આ પાઠ ઉમેરવામાં આવ્યો છે. પૂર્વ બેડમિન્ટન ખેલાડી પ્રકાશ પાદુકોણ દ્વારા લખવામાં આવેલો આ પત્ર પોતાની પુત્રીઓને જીવનનું મહત્ત્વ સમજાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.