ભારતીય રેલવેમાં જોબ કરવાની તક, 863 પોસ્ટ પર ભરતી

PC: blogspot.com

ભારતીય રેલવે ઘણું મોટું તંત્ર હોવાને લીધે અહીં લોકોની જરૂર ઘણી વધારે રહે છે. તો નોકરીની જરૂરિયાત હોય તેવા લોકો માટે રેલવેમાં ભરતી થવાનો અનેરો મોકો છે. 
પોસ્ટઃ એપ્રેન્ટિસ(ફીટર, વેલ્ડર, કારપેન્ટર, લાઈનમેન, વાયરમેન)
કુલ જગ્યાઃ 863
શૈક્ષણિત યોગ્યતાઃ ધોરણ 10મા 50% હોવા જોઈએ, ITIનું સર્ટિફિકેટ 
વયમર્યાદાઃ15થી 24 વર્ષ
ફીઃ જનરલ અને OBCવાળાએ 100 રૂપિયા જમા કરવા પડશે, જ્યારે મહિલાઓ, SC, ST માટે કોઈ ફી નથી.
ફોર્મ કેવી રીતે ભરવુંઃ ભારતીય રેલવેની વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી તેની સાથેના જરૂરી પ્રમાણપત્રો અટેચ કરી 7 ડિસેમ્બર, 2017 સુધી મોકલી આપવું.

વધુ માહિતી માટે www.er.indianrailways.gov.in વેબસાઇટની મુલાકાત લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.