રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં ઓફલાઇન શૈક્ષણિક કાર્ય આ તારીખ સુધી બંધ

PC: khabarchhe.com

રાજ્યમાં કોરોનાની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને વિદ્યાર્થીઓના આરોગ્યના હિતમાં રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં આગામી 30મી એપ્રિલ સુધી પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જણાવ્યાનુંસાર કોરોનાના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (ઑફલાઈન)બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. દરેક સેમિસ્ટર માટે કૉલેજો ઓનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp