TATનું રિઝલ્ટ જાહેર, આવી રીતે કરી શકશો ચેક

PC: tatresult.sebgujarat.com

માધ્યમિક સ્કૂલોમાં ટીચરોની ભરતી માટે લેવાતી TAT એક્ઝામનું રિઝલ્ટ જાહેર થઇ ગયું છે. TATની પરીક્ષાનું કુલ રિઝલ્ટ 62.32% આવ્યું છે. સ્ટેટ એક્ઝામ બોર્ડ દ્વારા 27 જાન્યુઆરીના રોજ TATની એક્ઝામ લેવામાં આવી હતી, જેમાં ગુજરાતભરમાંથી 120862 ઉમેદવારોએ TATની એક્ઝામ આપી હતી. આ કુલ ઉમેદવારોમાંથી 65876 ઉમેદવારો પાસ થયા હતા.

જે ઉમેદવારોએ TATની એક્ઝામ આપી હોય તેઓ આ લિંક પર http://tatresult.sebgujarat.com/result_tats.aspx પોતાનું રિઝલ્ટ જોઇ શકશે. રિઝલ્ટ જોવા માટે ઉમેદવારોએ પોતાનો કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ નાખવાની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp