કોરોના વાયરસનો ઇલાજ કરતો આર્ટિફિશિયલ હ્મુમન પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ બનાવ્યો

PC: Khabarchhe.com

ચીનથી પ્રસરેલા કોરોના વાયરસ દુનિયાભરમાં ફફડાટ ફેલાવી રહ્યો છે. ત્યારે સુરતના જીવનભારતી શાળાના વિદ્યાર્થીઓએ સાયન્સના એક પ્રોજેક્ટમાં એવો આર્ટીફીસીયલ હ્મુમન બનાવ્યો છે કે જે 1 કિલોમીટર દુરથી માનવી કરે તેવી જ પ્રક્રિયા કરી શકે છે. જે કોરોના વાયરસના દર્દીઓની સારવાર માટે પણ ઉપયોગી બની શકે છે. આ પ્રોજેક્ટને સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા એક ટેકનોફેરમાં પ્રથમ સ્થાન મળ્યું છે.

સાયન્સ સેન્ટર ખાતે આઇ.ટી ટેકવોર 2020માં જીવનભારતી અટલ ટીકરીંગ લેબ ટીમના વિદ્યાર્થીઓએ શિક્ષિકા અમી નાયકના માર્ગદર્શન હેઠળ આર્ટીફીસીયલ હ્મુમન પ્રોજેક્ટ બનાવી આ ટેકવોરમાં મુક્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp