3 જૂન, 2018ના રોજ લેવાશે સિવિલ સર્વિસ એક્ઝામ

PC: sabrangindia.in

IAS અને IPS સહિત ઈન્ડિયન સર્વિસ માટે લેવામાં આવતી સિવિલ સર્વિસ પ્રિલિમિનરી એક્ઝામ આવતા વર્ષે 3 જૂનના રોજ યોજાશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC) તરફથી આ જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ મુજબ આ વર્ષે 18 જૂને આયોજિત પરીક્ષાને છોડીને વર્ષ 2014, 2015, 2016માં પ્રિલિમિનરી પરીક્ષા ઓગસ્ટ મહિનામાં આયોજિત કરવામાં આવી હતી. પરીક્ષા માટેની અધિસુચના 7 ફેબ્રુઆરી, 2018ના રોજ જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.