આમીરની દીકરી ઈરાએ બોલ્ડનેસમાં સૌને પાછળ છોડ્યા, જુઓ તસવીરો

PC: instagram.com/khan.ira

બોલિવુડમાં સ્ટાર કિડ્સની ચર્ચા ચાલતી જ રહે છે. ઘણાં સ્ટાર કિડ્સ બોલિવુડમાં પ્રવેશી ચૂક્યા છે. તો અમુકની એન્ટ્રી હજુ બાકી છે. ફેન્સ આ સ્ટાર કિડ્સ વિશે જાણવા માટે હંમેશા ઉત્સુક રહેતા હોય છે. કરીના કપૂર ખાનના દીકરા તૈમૂર અલી ખાનથી લઈ શાહરુખની દીકરી સુહાના ખાનની ખબરો ઘણીવાર ચર્ચાનો વિષય બની રહી છે.

હવે આમિર ખાનની દીકરી ઈરા ખાનના ડેબ્યૂ અંગે બોલિવુડમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઈરા ખાને હાલમાં જ ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કરી લીધું છે. ઈરાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હાલમાં જ ઈરાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. ઈરાએ તસવીરો શરે કરતા લખ્યું કે, કેવો વ્યૂ છે?

આ તસવીરોમાં ઈરા બેકલેસ ગાઉનમાં દેખાઈ રહી છે. ઈરા બોલિવુડમાં કામ કરશે કે નહિ એ બાબતે કોઈ માહિતી સામે આવી નથી. પણ લોકો એવું માની રહ્યા છે કે જ્યારે પણ ઈરા બોલિવુડમાં પ્રવેશ કરશે તે તેના પિતા આમિરની જેમ હિટ બની જશે.

 
 
 
View this post on Instagram

When your stylist doesn't come for your shoot and you miss her and want her attention so you take silly photos to scare and annoy her...

A post shared by Ira Khan (@khan.ira) on

 
 
 
View this post on Instagram

What a view... 📸 @photographybyroozbeh . . . #whataview #seasonsmumbai #shoot #photooftheday

A post shared by Ira Khan (@khan.ira) on

 
 
 
View this post on Instagram

What a view... 📸 @photographybyroozbeh . . . #whataview #seasonsmumbai #shoot #photooftheday

A post shared by Ira Khan (@khan.ira) on

 
 
 
View this post on Instagram

What a view... 📸 @photographybyroozbeh . . . #whataview #seasonsmumbai #shoot #photooftheday

A post shared by Ira Khan (@khan.ira) on

ઈરા ખાને થિએટર પ્રોડક્શન "Euripides' Medea"થી ડાયરેક્ટરલ ડેબ્યૂ કર્યું છે. "Euripides' Medea" સૌથી લોકપ્રિય ગ્રીક ત્રાસદીમાંથી એક છે. જેમાં આમિરનો દીકરો જુનેદ ખાન અને અભિનેત્રી હેઝલ કીચ સહિત ઘણાં કલાકારો પણ સામેલ છે.

જણાવી દઈએ કે હેઝલ કીચ ભારતીય ક્રિક્રેટર યુવરાજ સિંહની પત્ની છે. તે બોલિવુડમાં સલમાન ખાન જોડે સ્ક્રીન શેર પણ કરી ચૂકી છે. હેઝલ સલમાનની ફિલ્મ ‘બોડીગાર્ડ’માં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp