26th January selfie contest
BazarBit

રિશિ કપૂરની બહેનનું નિધન, અંતિમ સંસ્કારમાં સામેલ થયો બચ્ચન પરિવાર

PC: iwmbuzz.com

અમિતાભ બચ્ચનને વહુ એશ્વર્યા રાય સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. બંને શ્વેતા બચ્ચનની સાસુ ઋતુ નંદાના અંતિમ સંસ્કાર માટે દિલ્હી જઈ રહ્યા હતા. એશ્વર્યા અને અમિતાભ બંને એક જ કારમાં એરપોર્ટ પર પહોંચ્યા.

બચ્ચન પરિવારની સાથે સાશે કરણ જોહર અને શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાન પણ એરપોર્ટ પર જોવા મળ્યા. તેઓ પણ અંતિમ સંસ્કાર માટે દિલ્હી જઈ રહ્યા હતા.

 
 
 
View this post on Instagram

#KaranJohar #gaurikhan snapped at Pvt Airport as they leave for Delhi to attend #RituNanda last rites. #instadaily #ManavManglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

 
 
 
View this post on Instagram

#AmitabhBachchan #aishwaryaraibachan snapped at Pvt Airport as they leave for Delhi for #RituNanda last rites. #instadaily #ManavManglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

ઋતુ નંદા લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. તેઓ કેંસરથી પીડિત હતા. તેઓ 71 વર્ષના હતા. જણાવી દઈએ કે, ઋતુ નંદાએ 1969માં પ્રતિષ્ઠિત સુરક્ષા એજન્સી એસ્કોટ ગ્રુપના માલિક રાજન નંદા જોડે લગ્ન કર્યા હતા.

ઋતુના દીકરા નિખિલ નંદાના લગ્ન અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદા જોડે થયા છે. બંને એ 1997માં લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો પણ છે. અગસ્ત્ય નંદા અને નવ્યા નંદા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp