જુઓ ઈશા અંબાણીની સગાઇના Inside Photos

PC: intoday.in

દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણીની સગાઈ બિઝનેસમેન અજય પિરામલના દીકરા આનંદ પિરામલ સાથે ઇટાલીમાં થઈ રહી છે. ત્રણ દિવસ ચાલનારી આ ગ્રાન્ડ ઇવેન્ટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો અને વીડિયો જોઈને એ સાફ થઈ જશે કે ઇટાલીમાં થઈ રહેલી આં સગાઈ કોઈ રોયલ એન્ગેજમેન્ટ જેવી જ છે. ઈશા અંબાણીની સગાઇમાં અનેક ઉદ્યોગપતિઓ સહિત અનીલ કપૂર, સોનમ કપૂર, જ્હાન્વી કપૂર, જૂહી ચાવલા, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ જેવી ફિલ્મી હસતીઓએ પણ હાજર રહી હતી.

ईशा अंबानी की सगाई की Inside pics, आमिर खान भी आए नजर]

ईशा अंबानी की सगाई की Inside pics, आमिर खान भी आए नजर

View this post on Instagram

#anilkapoor for #ishaambani #engagement at #lakecomo #italy #photooftheday #friday

A post shared by Bollywood (@filmyhaiboss) on

View this post on Instagram

#priyankachopra with #nickjonas in Italy to attend @_iiishmagish wedding ❤️ Via @manishmalhotra05 #ishaambani #ambani #mukeshambani

A post shared by Bollywood (@filmyhaiboss) on

View this post on Instagram

Royal Setting Romantic View for #ishaambani grand engagement at #lakecomo #italy #instadaily @manav.manglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp