આમીરની ફિલ્મનો REVIEW આવી ગયો છે, જાણો કેવી છે ફિલ્મ?

PC: firstpost.com

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે ઓળખાતા આમીર ખાન અને ‘દંગલ’ ગર્લ ઝાયરા વસીમની ‘સિક્રેટ સુપરસ્ટાર’ મૂવિનો ફર્સ્ટ રિવ્યૂ આવી ગયો છે. આમીરે બોલિવુડના સેલિબ્રિટિઝ માટે ‘સિક્રેટ સુપરસ્ટાર’ના સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું, આ સ્ક્રીનિંગમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર પણ આવ્યો હતો. આ ફિલ્મ જોયા બાદ ઘણા સેલિબ્રિટિઝે પોતાના ટ્વીટર પર ફિલ્મનો રિવ્યૂ આપ્યો હતો, જેમાં તમામે આ ફિલ્મના ભરપેટ વખાણ કર્યા હતા. નવાઝુદ્દિન સિદ્દિકીએ તો આ ફિલ્મને વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ પણ કહી હતી. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે પણ મૂવિને 4 સ્ટાર આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.