#BiggBoss11: અંગૂરી ભાભીને આ સ્પર્ધકે કરી કિસ

PC: indianexpress.com

સતત વિવાદોમાં રહેતા રિયાલિટી શો ‘બિગ બોસ’ની 11મી સિઝનમાં સૌથી વધુ ઝઘડો કરનાર વિકાસ ગુપ્તા અને અંગૂરી ભાભીની ભૂમિકાથી ફેમસ થનારી શિલ્પા શિંદે હવે ફ્રેન્ડ બની ગયા હોય તેવું લાગે છે. કલર્સ ટીવી પર એક વીડિયો પબ્લિશ કરવામાં આવ્યો હતો, જેમાં વિકાસ ગુપ્તા શિલ્પા શિંદેને કિસ કરતો જોવા મળ્યો હતો. એક લક્ઝરી ટાસ્ક દરમિયાન વિકાસ ગુપ્તા શિલ્પા શિંદે પર ગુસ્સે થઈ ગયો હતો. વિકાસને કાલ કોઠરીમાં બંધ થયા બાદ તેની ભૂલનો એહસાસ થયો હતો અને તેણે શિલ્પાને પોતાની પાસે બોલાવીને કિસ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.