વન વગડામાં આંકડાનાં છોડ એકાએક વધવાનું કારણ ક્લાઈમેટ ચેન્જ

PC: khabarchhe.com

ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષથી સારા વરસાદ અને વેધર ચેન્જની સૌથી વધું હકારાત્મક અસર આંકડાના છોડ પર થઈ રહી છે. પડતર જમીન અને વન વગડામાં આંકડો છેલ્લાં થોડાં વર્ષોથી વધું ઉગી રહ્યો છે. ક્લાઈમેટ ચેન્જ થવાના કારણે આમ થઈ રહ્યું હોવાનું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

તેનો વપરાશ ખેતરોમાં જંતુનાશક તરીકે અને દવા તરીકે પણ વધી રહ્યો છે. આાંકડો ગરમ છે તેથી કફ અને વાયના રોગોમાં બહુસારુા કામ આપે છે. પરાંતુએ ઝરેી છે, તેથી તેનો સાવચેતીથી ઉપયોગ કરવામાં આવે છે.

નાનાં પતાસામાં કાણું પાડી તેમાં આંકડાના દુધમાં બેચાર ટીપાં નાખી રાખી મકુવાં. જ્યારે શ્વાસના રોગીને એકદમ દમનો હમુલો થાય ત્યારે આ પતાસાંખાઈ જવાથી કફ ઢીલો થઈ બહાર નીકળી જશે અને શ્વાસનો હમુલો હળવો પડશે.

તલ કેસરસવના તેલમાાં આંકડાનાં મોટાં, પાકાં, ભરાવદાર પાન એક એક નાખી તળવાં. પાન સાવ બળી જાય એટલેતેને કાઢી બીજા પાન તળવાં. આ તેલ શીશીમાાં ભરી લઈ દરેક જાતના દુઃખાવા ખાવામાં આ તેલની માલીશ કરવાથી ફાયદો થાય છે.

પેટમાં દખતું હોય તો આાંકડાના પાકા પાનને ગરમ કરી પેટ ઉપર બાાંધવાથી પટેનો દુઃખાવો મટે છે. આાંકડો એક રસાયન ઔષધ છે. જેનાથી શરીરની સાતેય ધાતુઓનાં પોષણ થાય તેને રસાયન કહે છે. એનાથી યકૃતની ક્રીયા સધુરે છે. વાયુ, પીત્ત અને કફ ત્રણેદોષોમાં આાંકડાથી લાભ થાય છે.

ખુજલી-ખાંજવાળમાં આાંકડાના પાનના રસમાં હળદર મેળવી લગાડવાથી તે મટે છે. ખસનો ફોલ્લો ફોડી આંકડાનાં દુધ લગાડવાથી ખસ જલદી મટે છે.

હળદરના ચરણમાં આાંકડાનાં દુધ અથવા ગૌમૂત્ર મેળવી લેપ કરવાથી ખાંજવાળ-ખજુ લી તરત જ મટી જાય છે.

મોઢા પર કે શરીરના કોઈ પણ ભાગ પર કાળાશ હોય તો આાંકડાના દુધનાં થોડાં ટીપાં ગૌમૂત્રમાં મેળવી ઘસવાથી થોડા જ દીવસોમાં સુંવાળાપણું અને સુંદરતા આવે છે.

કફ કેમેય કરી છુટો પડતો ન હોય અને કબજીયાત રહેતી હોય તો આાંકડાના દુધનાં ચારથી પાંચ ટીપાં પતાસામાં પાડી રોજ એક પતાસાં સવાર- સાાંજ ખાવાથી ખબુ જ રાહત થાય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp