નાશ પામી રહેલા તાસ્માનીયન શાય અલ્બાટ્રોસને કૃત્રિમ માળા પસંદ આવ્યા

PC: abc.net.au

વૈજ્ઞાનિકોએ તાસ્માનીયન શાય અલ્બાટ્રોસ જેની હવે માત્ર 1500 જોડીજ અસ્તિત્વમાં રહી છે તેની વસ્તી વધારવા માટે તાસ્માનિયાના વિવિધ સ્થળોએ કુલ 120કૃત્રિમ માળાઓ બાંધવામાં આવ્યા હતા. શરૂઆતના પરિણામો એવો સંકેત આપી રહ્યા છે કે આ અલ્બાટ્રોસ જોડીઓ દ્વારા આ કૃત્રિમ માળાઓનો સ્વિકાર કરી લેવામાં આવ્યો છે અને અહીં મોટી સંખ્યામાં તાસ્માનીયન શાય અલ્બાટ્રોસ આવી પહોંચ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.