Khabarchhe.comના માધ્યમથી સુરત કલેક્ટરનો નગરજનોને સંદેશ

ચક્રવાત 'ઓખી' દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યુ છે. ત્યારે ગુજરાતમાં 48 કલાકમાં ગમે ત્યારે ઓખી વાવાઝોડુ ત્રાટકી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 5મી ડિસેમ્બરની મદ્યરાતથી વાવાઝોડાની અસર શરૂ થશે. જેમાં 50 થી 70 કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે. આ સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે એન.ડી.આર.એફ.ની ટીમ પણ ખડેપગે તૈનાત કરી દેવાઈ છે. તો લોકોને સાવચેત કરવા માટે khabarchhe.comના માધ્યમથી સુરત જીલ્લા કલેક્ટરના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.