અનોખા લગ્ન, સફાઇ સાધનોના બંધાયા તોરણ, જુઓ આ વીડિયો

વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્રારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતુ. જેને લઈને લોકોનો બહોળો પ્રતિષાદ મળ્યો છે. છતાં અમુક કિસ્સાઓમાં હજુ પણ લોકો જાગૃત થયા નથી ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં એક સાવલિયા પરિવારે જનજાગૃતિ માટે સ્વચ્છતા થીમ પર લગ્નનું આયોજન કર્યું. તો કેવું છે તેમનું લગ્નનું અનોખુ આયોજન, શું છે તેમનો સમાજ માટે સંદેશો જુઓ આ વીડિયોમાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.