2040 સુધીમાં UKમાં પેટ્રોલ-ડીઝલ કાર પર પ્રતિબંધ મૂકાશે

PC: ndtv.com

વિશ્વમાં હવાનું પ્રદૂષણ ઓછું થાય એ માટે UKની સરકાર મહત્ત્વનું પગલું ભરે એવી શક્યતા છે. તેમણે જાહેરાત કરી છે કે UKમાં ચાલતી તમામ કાર 2040 સુધીમાં સંપૂર્ણપણે ઈલેક્ટ્રિક હોવી જરૂરી છે. બ્રિટન સરકાર 2040થી પેટ્રોલ અને ડીઝલ કારના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેશે. મહિનાની શરૂઆતમાં આ પ્રકારની જાહેરાત ફ્રેન્ચ સરકાર દ્વારા કરવામાં આવી હતી. સરકાર પર વાયુ પ્રદૂષણ ઘટાડવા ઘણું દબાણ કરવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.