અમદાવાદની મહિલાઓ પીંક ઓટો રીક્ષા ડ્રાઇવર

PC: khabarchhe.com

મુખ્યમંત્રીએ પર્યવારણ પ્રિય ઇ – પીંક ઓટો રીક્ષાનું વિતરણ બહેનોને કર્યું હતું. વિધવા – નિરાધાર બહેનોને તેમના જીવનનિર્વાહ માટે સીલાઇ મશીન કીટ અર્પણ કરી હતી. તેમજ રૂા. ૫૦ હજારની મર્યાદામાં મળતી લોનની સબસીડી પેટેના ચેકનું વિતરણ પણ મુખ્યમંત્રીએ કર્યું હતું. આજે અમદાવાદ ખાતે યોજાયેલા મહિલા રોજગાર મેળામાં ૧૫ હજારથી વધારે મહિલાઓ ને સહાય કરી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં આઇ.જે.ડી.સી. રિવોલ્વીંગ ફંડ અન્વયે કુલ ૩૫ લાખના ચેક વિવિધ મહિલા સખી મંડળોને મહિલા સશક્તિકરણ ધિરાણ યોજના અન્વયે અર્પણ કર્યા હતા. તેમણે આ અવસરે



નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp