નિર્મલા સીતારમણના પતિનો આરોપ- ચૂંટણી બોન્ડ કેસ દુનિયાનું સૌથી મોટું...
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ અને જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે મોટો આરોપ લગાવતા ઈલેક્ટોરલ બોન્ડની ટીકા કરી છે. તેમણે કહ્યું હતું કે, આ ફક્ત દેશનું નહીં પરંતુ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે, ચૂંટણી બોન્ડનો મોટો મુદ્દો બનશે. ભાજપની લડાઈ વિપક્ષના દળો કે પાર્ટીઓ