તમારી પર્સનાલિટી સાથે સૂટ થાય તેવું પર્સ આ રીતે કરો પસંદ

PC: pinterest.com

પોતાની પર્સનાલિટી અને લૂકનુ ધ્યાન સૌ કોઇ રાખે છે. તમે કયા પ્રકારનુ પર્સ પસંદ કરો છો અથવા શું તમે પણ વિચારો છો કે કેવું પર્સ ખદીવુ જોઇએ? ત્યારે તમારા વ્યક્તિત્વમાં પર્સ પણ મહત્વનો રોલ નીભાવે છે. પછી તો ઓફિસ હોય અથવા કઈ પાર્ટી પર કેવુ પર્સ રાખવું જોઇએ. જો તમે પણ પર્સ ખરીદવાનું વિચારી રહ્યો છો તો આજે અમે તમને જણાવીશું બોડી શેપના પ્રમાણે બેગની પસંદ કઈ રીતે કરી શકાય.

ઓછી હાઈટવાળી મહિલા માટે

જો તમારી હાઈટ નાની છે પરંતુ જો તમે મોટી સાઈજનુ બેગ રાખવા ઈચ્છો તો આ તમારા પર ઘણુ ઓવર લાગશે. તમે સ્મોલથી મીડિયમ સુધીનુ બેગ લઇ શકો છો. ધ્યાન રાખો કે બેગની સ્ટ્રિપની લંબાઇ પણ મીડિયમ હોવી જોઇએ. લાંબી સ્ટ્રિપ વાળા બેગના કારણે તમારી લંબાઇ અત્યંત નાની દેખાશે. વધુ પહોળાઈ વાળી બેગ રાખવાથી તમારી હાઈટ ઓછી લાગશે. વર્ટિકલી લાંબા દેખાવવા માટે તમારી હાઈટ લાંબી લાગશે.

લાંબી અને પાતળી મહિલાઓ માટે

જો તમારી હાઈટ સરખી છે અને તમે થોડા સ્કિની છે તો તમને વધુ લાંબુ બેગ લેવુ જોઇએ નહીં. વધુ પહોળાઈ વાળા, વધુ નાના બેગ તમને ડી મેચ કરશે. સાથે જ નાની સ્ટ્રિપ વાળા બેગ તમને ખૂબ લાંબા બનાવી શકે છે. લાંબી સ્ટ્રિપ વાળા બેગ પણ તમને સૂટ નહી કરે.

કર્વી અને પ્લસ સાઈજ મહિલાઓ માટે

જો તમારી સાઈસ પ્લસ છે તો એક સ્મોલ સાઈજનુ બેગ તમારી સાઈજને વધુ મોટી દેખાડશે. હેવી સાઈજ વાળા બેગ જે ગોળ અને સ્લીક હોય, તેવા બેગ ખરીદવાથી બચવું જોઇએ. તે જગ્યા પર મીડિયમ સાઈજનુ બેગ તમારી બોડીનો સારો લૂક આપશે.

પિયર શેપ્ડ બોડી ધરાવતી મહિલાઓ માટે

જો તમારા શરીરના ઉપરનો ભાગ વજનદાર છે, તો કમર સુધી પહોચી રહેલા મોટા બેગ ના ખરીદો. તે તમારી કમરને હાઇલાઈટ કરશે, જેથી બચવા માટે આવા બેગનો ઉપયોગ કરે જેની લંબાઇ કમરના ઉપર સુધી હોય.

અપલ શેપ્ડ બોડી ધરાવતી મહિલાઓ માટે

જો તમારી કમર પહોળી છે તો તમે અપલ બોડી શેપમાં આવો છો. એટલા માટે નાની સાઈજ અને નાની સ્ટ્રિપ વાળા બેગ તમારા પર બિલકુલ પણ સૂટ નહીં કરે. એવામાં તમે ઓછી પહોળાઈવાળા બેગથી બેલેન્સ બનાવી શકો છો.

રેક્ટેંગેલ શેપ ધરાવતી મહિલાઓ માટે

જો તમારો ખભો, હિપ્સ અને કમરની સાઈજ સરખી જ હોય, તો તમે બોડી સાઈઝ રેક્ટેંગેલ છે. એવા બેગથી બચા જે તમારી હિપ્સને કવર કરે. તેની જગ્યા પર બેગ હાથથી નીચે આવે અથવા વેસ્ટલાઈન સુધી પહોચે તો તમારી બોડી ટાઈપને વધુ સૂટ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp