સુરતનો ડાયમંડ ઉદ્યોગ ધ્યાન આપે હાર્દિક પંડ્યા ડાયમંડની હરતી ફરતી દુકાન છે

PC: mumbaimirror.com

ટીમ ઇન્ડિયાનો ધુરંધર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા લકઝરી લાઇફ જીવવા માટે જાણીતો છે તેણે વર્લ્ડકપની મેચ માટે ખાસ ડાયમંડના બેટ અને બોલના પેન્ડન્ટ બનાવ્યા છે અને બોલની કોર્નર પર કાળો કલર લગાવ્યો છે જેને કારણે નજર નહીં લાગે એવું હાર્દિકે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે. સુરતના ડાયમંડ ઉદ્યોગે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે હાર્દિકના ડાયમંડ પ્રેમને કેવી રીતે કેચ કરી શકાય.

 

 

બીસીસીઆઇએ ટ્વિટ કરેલા વિડીયોમાં ભારતીય ટીમનો બોલર ચહેર હાર્દિક પંડયાનો ઇન્ટરવ્યુ લઇ રહ્યો છે.હાર્દિક માત્ર ડાયમંડ ચેઇન જ નહીં પરતું પેન્ડન્ટ, વોચ, હાથની અંગુઠી બધુ ડાયમંડનું જ પહેરે છે. જાણે કે ડાયમંડની હરતી ફરતી દુકાન હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp