આ છે બ્લાઉઝની લેટેસ્ટ ડિઝાઈન્સ જે તમારા લૂકને બનાવશે વધુ સુંદર

PC: http://abtakmedia.com

એવું કહેવાય છે કે સ્ત્રી સાડીમાં જેટલી સુંદર દેખાય છે એવી કોઈ પણ વસ્ત્ર પરિધાનમા નથી લગતી આ ઉપરાંત જ્યારે પણ તે સાડી પહેરે છે ત્યારે તે ખુબજ સેક્સી પણ લાગે છે.

પરંતુ સાડીને વધુ સુંદર તેનું યોગ્ય બ્લાઉઝ બનાવે છે. જો સાડીને અનુરૂપ બ્લાઉઝ નથી હોતું તો સાડી પહેરવાનો ચર્મ ઘટી જાય છે અને અભદ્ર દેખાવ લાગે છે. તો આવો જોઈએ બ્લાઉઝની કેટલીક લેટેસ્ટ અને ડિઝાઇનર પેટર્ન જે તમારા લૂકને વધુ સુંદર બનાવશે.

જુઓ આવી અનેક નવી ડિઝાઈન:

Related image

 

Image result for blouse designs

Image result for blouse designs

Image result for blouse designs

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp