સાડી, ડ્રેસ અને નવી-નવી જ્વેલરી સાથે સુરતમાં શરૂ થઈ ચૂક્યો છે આસોપાલવ બીગ સેલ

સુરતીઓ ખરીદી કરવા માટે જે સેલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે આસોપાલવ બીગ સેલ સુરતના સિટિલાઇટમાં આવેલા તેરાપંથ ભવનમાં શરૂ થઈ ચૂક્યો છે. આસોપાલવના આ બીગ સેલમાં ખરીદી કરવા પર ડિસ્કાઉન્ટ તો છે જ પણ એકથી એક ચડિયાતી અને મનમોહક ડિઝાઇનમાં સાડી, ડ્રેસ અને ચણીયા ચોળીની સાથે-સાથે આ વર્ષે શિરાની ભનસાલી ફાઈન જ્વેલરીનું જ્વેલરી કલેક્શન પણ અહીં જોવા મળશે.

આ વર્ષે આસોપાલવના સેલમાં શિરાની ભનસાલીનું જ્વેલરી કલેક્શન લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જ્વેલરીની વાત કરવામાં આવે તો ઈન્ડિયન તથા વેસ્ટર્ન બધા જ લૂક આઉટફિટ માટેની જ્વેલરી અહીં મળશે. અહીં દરેક લૂકને ગુડ લૂકમાં કન્વર્ટ કરી શકે એવી ડિઝાઇન જોવા મળશે. સિલ્વર જ્વેલરીની સાથે આકર્ષક ઇયરિંગ્સનું કલેક્શન પણ ખૂબ જ ઈનોવેટિવ છે. સારા ડિસ્કાઉન્ટ સાથે સારી જ્વેલરીની ખરીદી કરવા માટે તમે પણ મુલાકાત લઈ શકો છો આસોપાલવ બીગ સેલની.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp