કાળા હોઠને ગુલાબી બનાવવા માટે અપનાવો 5 જાદુઇ ટિપ્સ

PC: qbeefly.com

શિયાળાની સિઝન શરૂ થતા જ સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓ વધવા લાગે છે. ત્યારે હંમેશા કહેવામાં આવે છે કે જે લોકો સિગરેટ પીવે છે તેના હોઠનો રંગ કાળ પડી જાય છે. હોઠના રંગને ફરીવાર પહેલા જેવો ગુલાબી બનાવવા માટે ઘણાં પ્રકારના ઉપાય શોધત હોય છે. કાળા હોઠના સિવાય લોકો આજકાલ ફાટેલા હોઠોથી પણ પરેશાન રહે છે. એવામાં આજ અમે કેટલીક ટિપ્સ અપનાવી આ સમસ્યાઓથી છૂટકારો મળવી શકાય છે.

બેકિંગ સોડા

બેકિંગ સોડામાં થોડાક બૂંદ તેલમાં ઉમેરી હોઠ પર લગાવો અને 10-15 સેકેન્ડ માટે હોઠ પર મસાજ કરો. આ સ્ક્રબ તમારા હોઠને ગુલાબી બનાવવામાં મદદ કરે છે.

ખાંડ

એક ચમચી ખાંડમા મધ મિક્સ કરી અને હોઠ પર મસાજ કરો. બે મિનીટ બાદ તેને ગરમ પાણીથી ધોઇ લો. આ નુસખા બાદ પેટ્રોલિયમ જેલી લગાવવાનું ન ભૂલો.

મધ

બે ચમચ ખાંડમાં અડધી ચમચી મધ,(Vanilla extract)વનીલા એસેંસ અને અડધી ચમચી મધ જેતૂનું તેલ મિક્સ કરો. તેને હોઠ પર થોડી મીનિટ સુધી મસાજ કરવાથી તમારા હોઠ કોમળ બનશે.

જેતૂનનું તેલ

એક ચમચી ખાંડમાં થોડાક બૂંદ જેતૂનું તેલ મિક્સ કરી હોઠ પર લગાવવાથી હોઠ કોમળ બનશે.

કોફીનું સ્ક્રબ

કાળ હોઠથી છૂટકારો મેળવવા માટે કોફીનો સ્ક્રબ કારગર હોય છે. એટલા માટે કોફી બીન્સને સ્ક્રશ કરી લો અને તેમાં દૂધ ઉમેરો. થોડા સમય સુધી તેને હોઠ પર મસાજ કરો અને પછી ગરમ પાણીથી ધોઇ લો. જેથી તમારા હોઠ ગુલાબી બની જશે.

ટૂથબ્રશ

કોમળ બ્રિસલ વાળા ટૂથબ્રશને હોઠ પર હલકા હાથથી સાફ કરવાથી હોઠની કાળાશ દૂર થઇ જશે. આ તમારા હોઠને કોમળ બનાવવા માટે યોગ્ય નુસખા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp