હૈદરાબાદમાં યોજાયો 10મો ઇન્ટરનેશનલ લાઈફસ્ટાઈલ એક્સ્પો

PC: thehindu.com

કન્ફેડરેશન ઓફ વિમેન આન્ત્રપ્રીન્યોર્સ દ્વારા હૈદરાબાદના માધાપુરમાં 10મો આંતરરાષ્ટ્રીય લાઈફસ્ટાઈલ એક્સ્પો આયોજીત કરવામાં આવ્યો હતો. આ એક્સ્પો સમગ્ર દેશમાં સૌથી મોટો B2B અને B2C ફેશન અને લાઈફસ્ટાઈલ શો ગણાય છે. એક્સ્પોમાં સ્ત્રીઓને લગતા ફેશનવેર ઉપરાંત જ્વેલરી, કોસ્મેટીક્સ તેમજ ફૂડ, ફિટનેસ એન્ડ હેલ્થ પ્રોડક્ટ્સ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. ત્રણ દિવસ દરમ્યાન અહીં અસંખ્ય ફેશન શો આયોજીત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.